શિક્ષણ યાત્રા : ભણતર, ગણતર, ઘડતર અને ચણતર…
— કૌશિક જોષી
ભવિષ્યના સ્વસ્થ અને નિરુપદ્રવી જીવન માટે, માણસમાં ડહાપણ અને સમજણ આવવા જોઈએ. આ માટે આપણા બાળકોને અભ્યાસના વર્ષો દરમિયાન syllabus દ્વારા જીવન કૌશલ્યો અને જીવન મૂલ્યોનો વિકાસ કરી શકવાની તકો આપવી જોઈએ.
તે માટે દૈનિક અનુભવો અને વિશેષ વ્યક્તિ/સંસ્થાનો પરિચય કરીને શીખવું. શિક્ષણની આટલા વર્ષોની યાત્રા પછી બાળકને આટલી બાબતો આવડવી જોઈએ, એ માટે આપણે સહાયરૂપ થવું.
જ્ઞાનીઓની આકાશગંગા: જીવન કૌશલ્યો અને જીવનમૂલ્યો જીવતી જીવંત વાર્તાઓ, ઘર દીવડાઓ એટલે આપણાં મહાનુભાવો…
(The noble dignitories who are the living legend of life skills and life values…)
-Upnishads, Rishies, Chanakya, Sri Arvind, J.Krishnamurti, Ravindranath Tagore, Gandhi, Osho, Gijubhai… Bloom, Piaget, Montessori, ….
*10 core life skills laid down by WHO are:
1. Self-awareness સ્વ-જાગૃતિ
2. Empathy સહાનુભૂતિ
3. Critical thinking વિવેચનાત્મક વિચાર
4. Creative thinking મૌલિક વિચાર
5. Decision making નિર્ણય શકિત
6. Problem Solving સમસ્યા ઉકેલ
7. Effective communication અસરકારક પ્રત્યાયન
8. Interpersonal relationship આંતરિક સંબંધ
9. Coping with stress દબાણ સાથે સંતુલન
10. Coping with emotions લાગણીઓ સાથે સંતુલન
*જીવન મૂલ્યો Values in Life
1. Sincerity નિષ્ઠા
2. Humility નમ્રતા
3. Gratitude કૃતજ્ઞતા
4. Perseverance ખંત
5. Aspiration અભીપ્સા
6. Receptivity ગ્રહણશીલતા
7. Progress પ્રગતિ
8. Courage હિંમત
9. Goodness સારપ
10. Generosity ઉદારતા
11. Equality સમાનતા
12. Peace શાંતિ
13. Respect આદર
14. Honesty પ્રમાણિકતા
15. Responsibility જવાબદારી
16. Kindness દયા
17. Patience ધીરજ, ધૈર્ય
18. Integrity સમગ્રતા, સત્યનિષ્ઠા
શિક્ષણયાત્રા સિદ્ધિ :
ભણતર (schooling),
ગણતર (daily exposures),
ઘડતર (learnt lessons) અને
ચણતર (self-selected career)
Post your comment