શિક્ષણ ક્યારે થાય…? – કૌશિક જોષી

આત્મવિશ્વાસ ક્યારે આવે?
—જ્યારે તે વસ્તુ આપણેને આવડતી હોય.

આવડે ક્યારે?
—જ્યારે સમજ પડે ત્યારે…

સમજ પડે ક્યારે?
—જ્યારે logically convinced થઈએ ત્યારે.

મતલબ કે બાળકોને પોતાની જાતે તાર્કિક રીતે સમજાય તેવું કરવું. પછી તેનો આત્મવિશ્વાસ આપમેળે જ વધશે.
*”ઓહ! આવું હતું!”*
*હવે મને સમજાઈ ગયું*
-આવું બાળકો બોલવા જોઈએ.

That is why Sri Aurobindo says – Teacher is a guide and facilitator. Nothing can be taught,

ચંદ્રકાન્ત ભોગાયતા સાહેબ કહે છે, *”શિક્ષણ એટલે બાળક શીખે તેમ, બાળકને સમજ પડે તેમ કરવું તે.”*