શિક્ષણ ક્યારે થાય…? – કૌશિક જોષી આત્મવિશ્વાસ ક્યારે આવે? —જ્યારે તે વસ્તુ આપણેને આવડતી હોય. આવડે ક્યારે? —જ્યારે સમજ પડે ત્યારે… સમજ પડે ક્યારે? —જ્યારે logically convinced થઈએ ત્યારે....

Read more →